मोक्ष का द्वार/ મોક્ષ નો દ્વાર/ Gate to Moksha
(Translation follows)
प्रणाम.
मैं (और लोका-लोक का प्रत्येक जीव) भगवान हूँ...
... अनादि काल से भगवान रहा हूँ...
... और अनादि अनंत तक भगवान रहूंगा...
... यह तय है।
एक भी विचार मेरा नहीं हैं...
... कभी नहीं था...
... और मेरे में से कभी भी उपज नहीं सकता...
... तो कोई भी कार्य मेरा किस तरह बनें?
अनादि काल से कोई भी शरीर मेरा कभी बना नहीं...
... और कभी भी बन नहीं सकता...
... तो सगे, संबंधी, या गुरु...
... मेरे किस तरह से कोई बनें?
संसार की सारी घटनाओं और हर पर्याय का मैं केवल ज्ञाता-द्रष्टा ही रहा...
... हूँ...
... और रहूंगा...
... तो कोई भी पाप या पुण्य कर्म...
... मेरे किस तरह से बने?
यह परम सत्य की संपूर्णतः स्वीकृति...
... वही मोक्ष का द्वार।
🙏
પ્રણામ.
હું (અને લોકા-લોકના પ્રત્યેક જીવ) ભગવાન છું...
... અનાદિ કાળ થી ભગવાન રહ્યો છું...
... અને અનાદિ અનંત સુધી ભગવાન રહીશ...
... એ નક્કી છે.
એકેય વિચાર મારો નથી...
... મારો કદી નહોતો...
... અને મારાં માંથી કદીએ ઊપજી ના શકે...
... તો કોઇપણ કાર્ય મારુ કેવી રીતે બને?
અનાદિ કાળ થી કોઇ શરીર મારું કદી બન્યુ નથી...
... અને કદીએ બની ના શકે...
... તો સગાં, સંબંધી, કે ગુરૂ...
... મારાં કેવી રીતે કોઇ બને?
સંસાર ની સર્વ ઘટનાઓ અને હર પર્યાય નો હું કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ હતો...
... છું...
... અને રહીશ...
... તો કોઇપણ પાપ કે પુણ્ય કર્મ...
... મારાં કેવી રીતે બને?
આ પરમ સત્ય ની સંપૂર્ણતઃ સ્વીકૃતિ...
... એ જ મોક્ષ નો દ્વાર.
🙏
Pranam.
I (and every living being of the entire universe) am God...
... have been God since times eternal...
... and will remain God for eternity...
... that is established.
Not a single thought is mine...
... was never mine...
... and can never arise out of me...
... then how can any act ever be mine?
From times eternal no body form was ever mine...
... and cannot ever become mine...
... then how can anyone ever become...
... my kin, relative or Guru?
For all of the events in the universe and every infinitesimal change I have only been a knower-seer...
... I am such...
... and will remain so...
... then how can any bad or good Karma...
... ever be mine?
Absolute acceptance of this eternal truth...
... is the gate to Moksha.
🙏
About the author: Himanshu is based in Boston, MA and is an avid follower of Jainism. He can be reached at h.gandhi@samved.com.