(Translation follows)
जब जागे राग आतम का
द्वारा: हिमांशु किशोरचंद्र गांधी
प्रणाम.
जब जागे राग आतम का (२)
...तब उपजे वैराग्य संसार का
जब जानु क्या हूँ मैं (२)
... तब रहे कछु न अपना
जब जागे राग आतम का..... (१)
हो स्वः का एकांतमय चिंतन (२)
... तो रहे कैसे पर की महिमा
रहस्य खुल जाए लोका-लोक का (२)
... जब भेद ज्ञान जीव को हो जावे
जब जागे राग आतम का..... (२)
काहे चुगे कंकर (२)
... संसार के भव सागर में
हाथ न कुछ तेरे रहे (२)
... क्षणभंगुर हैं उपलब्धि संसार की सारी
जब जागे राग आतम का..... (३)
अब तो जाग चेतन (२)
... दुःख काहे को सहे
भाग्य को तेरे (२) काहे रोवे
... जब असीम वैभव (२) भीतर में होवे
जब जागे राग आतम का..... (४)
खोल खजाना अंतरंग का (२)
... पाले परम आनंद आत्मानुभूति का
कर इकरार के मैं (२)अजर अमर निश्छल (२)
... हूँ दूसरा न कोई (२)
जब जागे राग आतम का..... (५)
कैसी भीती, किसका भय (२)
... मैं तो रहा वीर अभय
कैसा मान, किसका अपमान (२)
... मैं तो रहा निर्विकल्प वर्धमान
जब जागे राग आतम का..... (६)
हो कर्म की संख्या (२)
... भले ही अनंत (२)
न मेरा कुछ उनसे (२) न उनसे मैं (२)
... जड़ से भिन्न (२) हूँ केवल ज्ञानमय चेतन (४)
जब जागे राग आतम का..... (७)
🙏
જ્યારે જાગે રાગ આતમ નો
દ્વારા- હિમાંશુ કિશોરચંદ્ર ગાંધી
પ્રણામ.
જ્યારે જાગે રાગ આતમ નો (૨)
... ત્યારે ઉપજે વૈરાગ્ય સંસાર નો
જ્યારે જાણું હું શું છું (૨)
... ત્યારે રહે કશું ન પોતાનું
જ્યારે જાગે રાગ આતમ નો..... (૧)
હો સ્વ: નુ એકાંતમય ચિંતન (૨)
... તો રહે કેવી રીતે પર ની મહિમા
રહસ્ય ખુલી જાય લોકા-લોક નુ (૨)
... જ્યાર ભેદ જ્ઞાન જીવ ને થઈ જાય
જ્યારે જાગે રાગ આતમ નો..... (૨)
શા માટે ચુગે કંકર (૨)
... સંસાર ના ભવ સાગર માં
હાથ ન કશું તારા રહે (૨)
... ક્ષણભંગુર છેં ઉપલબ્ધિ સંસાર ની બઘી
જ્યારે જાગે રાગ આતમ નો..... (૩)
અવે તો જાગ ચેતન (૨)
... દુઃખ શા માટે સહે
ભાગ્ય ને તારા (૨) શા માટે રોવે
... જ્યારે અસીમ વૈભવ (૨) ભીતર માં હોવે
જ્યારે જાગે રાગ આતમ નો..... (૪)
ખોલ ખજાનો અંતરંગ નો (૨)
... પામી લે પરમ આનંદ આત્માનુભૂતિ નો
કર એકરાર કે હું (૨) અજર અમર નિશ્છલ (૨)
... છું બીજો ન કોઇ (૨)
જ્યારે જાગે રાગ આતમ નો..... (૫)
કેવી ભીતી, કોનો ભય (૨)
... હું તો રહ્યો વીર અભય
કેવુ માન, કોનું અપમાન (૨)
... હું તો રહ્યો નિર્વિકલ્પ વર્ઘમાન
જ્યારે જાગે રાગ આતમ નો..... (૬)
હો કર્મ ની સંખ્યા (૨)
... ભલે હી અનંત (૨)
ન મારું કશું એનાથી (૨) ન એનાથી હું (૨)
... જડ઼ થી ભિન્ન (૨) છું કેવળ જ્ઞાનમય ચેતન (૪)
જ્યારે જાગે રાગ આતમ નો..... (૭)
🙏
When affinity awakens for Self
By: Himanshu Kishorchandra Gandhi
Pranam.
When affinity awakens for Self/soul/Atam-Ram/Him-within
... Then reclusion from worldly pursuits arises
When one comes to know 'What am I'
... Then nothing remains of own.
When affinity awakens for Self..... (1)
When quiet introspection of Self comes about
... Then how can there remain glory for anything other than soul
Mystery of entire universe and every aspect of every matter, from times eternal to eternity, will unravel
... When one is able to discern between Self and everything else.
When affinity awakens for Self..... (2)
Why peck gravels, in pursuit of things
material that end in dust
... In the ocean of endless cycle of birth-misery-death
Nothing remains at hand, that which you believe is yours
... Transient are all worldly accomplishments
When affinity awakens for Self..... (3)
Awaken but now conscience
... Why bear sorrows
Why do you cry on your fate
... When boundless splendor remains within
When affinity awakens for Self..... (4)
Open up trove of ultimate treasure within
... Gain pure bliss of Self-realization/experience Him within
Make determination that I am ageless, eternal, without any fault/myth/deceit
... And nothing other than that
When affinity awakens for Self..... (5)
What fear, whose fear
... I remain indomitable brave fearless
What ego, whose insult
... I remain without any concern of any kind, accrescent to the ultimate state of eternal peace
When affinity awakens for Self..... (6)
Be the count of Karma
... Even if infinite
Nothing of mine is a result from them, nor am I due to them
.... Distinct from lifeless matter, I am only all-knowing pure consciousness
When affinity awakens for Self..... (7)
🙏
About the author: Himanshu is based in Boston, MA and is an avid follower of Jainism. He can be reached at h.gandhi@samved.com.